×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
રાજસ્થાન રોયલ્સની રોમાંચક જીત
શુક્રવાર, 25 એપ્રિલ 2008 (10:39 IST)
હૈદરાબાદ. રાજસ્થાન રોયલ્સની હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સ સામેની આઇપીએલ મેચમાં ડેક્કન ચાર્જર્સે આપેલા 214ના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સના સુકાની શેન વોર્ને છેલ્લી ઓવરમાં ફટકારેલી એક સિકસર અને એક બાઉન્ડ્રીની મદદથી મેચમાં એક બોલ બાકી રાખીને હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સની ટીમને ત્રણ વિકેટે પરાજય આપીને સ્પર્ધામાં બીજો વિજય મેળવ્યો હતો.
હૈદરાબાદની ટીમમાં સાયમંડ્સની ધમેકાદાર ફાસ્ટ સદીની મદદથી તેઓને 20 ઓવરમાં 214 રનના લક્ષ્યાંક રાજસ્થાન રોયલ્સને આપ્યો હતો. તેના જવાબમાં રાજસ્થાનની ટીમે 19.5 ઓવરમાં 215 રન બનાવીને દિલધડક વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ તરફથી સાયમન્ડ્સે આઇપીએલ ટુર્નામેંટની સૌથી ઝડપી સદી નોંધાવી હતી.
તોતિંગ લક્ષ્યાંક સામે મેદાને પડેલી રાજસ્થાનની ટીમ તરફથી દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને યુસુફ પઠાણે બીજી વિકેટે 98 રનની ભાગીદારી નોંધાવીને વિજયનો પાયો નાખ્યો હતો. સ્મિથે 45 બોલમાં 71 તથા યુસુફે 28 બોલમાં છ સિકસર અને ચાર બાઉન્ડ્રી વડે 61 રન બનાવ્યા હતા. કૈફે 16 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ હૈદરાબાદ તરફથી 28 રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી.
આ અગાઉ ઓસ્ટ્રેલિયાના સાયમંડ્સે 53 બોલમાં 11 બાઉન્ડ્રી અને સાત સિકસર વડે અણનમ 117 રનની ઇનિંગ્સ રમી હતી. રોહિત શર્મા (36) સાથે તેણે ચોથી વિકેટે 111 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ -દિલ્હીના કોઈ છોકરા
ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે પર
ગુજરાતી જોક્સ -મચ્છર
Saif Ali Khan: હોસ્પિટલ પહોચાડનારા ઓટો ડ્રાઈવરને મળ્યા સેફ અલી ખાન, શર્મિલા ટૈગોરે આપ્યો આશીર્વાદ
ગુજરાતી જોક્સ - આખા શરીરની મસાજ
નવીનતમ
પીરિયડના કેટલા દિવસ પછી પ્રેગ્નેંટ થઈ શકે છે
રામાયણની વાર્તા: રામ સેતુમાં ખિસકોલીનું યોગદાન
વાહ! માત્ર 2 જ રૂ.માંદાદી ખવડાવે છે ભરપેટ ઇડલી
કોલેસ્ટ્રોલ કેટલું હોય તો ડેંજર કહેવાય ? ક્યારે આવે છે આવી કંડીશન ? જાણો પૂરો ચાર્ટ
Plank pose- કુંભકાસન પેટની ચરબી ઓછી થાય છે.
એપમાં જુઓ
x