ભારતનો ઝંડો બનાવવા માટે આટલા લોકો કરે છે મહેનત
Indian national flag Tiranga manufacturing place KKGSS ના હેઠળ તિરંગા માટે દોરો બનાવવાથી લઈને ઝંડાની પએકિંગ સુધીમાં લગભગ 250 લોકો કામ કરે છે. તેમા લગભગ 80-90 ટકા મહિલાઓ છે. તિરંગાને કુલ આટલા ચરણમાં બનાવાય છે. - દોરો બનાવવો, કપડાની સિલાઈ, બ્લીચિંગ અને ડ્રોઈંગ, ચક્રનુ છાપકામ, ત્રણ પટ્ટીઓની સિલાઈ, પ્રેસ કરવી અને ટૉગલિંગ