ક્યાં કરી શકો છો ક્લાઉડ કિચનની શરૂઆત
આ કિચનની સૌથી સારી વાત આ છે કે તેમાં બહુ વધારે ઈંવેસ્ટમેંટ નથી લાગતુ. તમે માત્ર 25000 રૂપિયામાં જ આ કિચનની શરૂઆત કરી શકો છો. જો શરૂઆતમાં એલ્સપેરિમેંટ કરવા માટે આ સ્ટાઋતઅપ કરવા ઈચ્છો છો તો આ તમે તમારા ઘરેથી પણ કરી શકો છો. ઘરથી કામ શરૂ કરવાથી તમને સ્ટાફ કે વધારે વાસણ ખરીદવાની જરૂર પણ નથી પડે છે. તેમજ પ્રોફેશનલ રીતે તમે શરૂ કરવા માટે 4 લાખ રૂપિયાની જરૂર પડે છે. મહિલાઓ ઘરે બેસી સારુ બિજનેસ કરી શકે છે.
તમને જણાવીએ કે આ કિચનને ચલાવવામાં તકનીક મુખ્ય ભૂમિકા ભજવે છે. તકનીકની મદદથી ઑર્ડર લેવાથી ઑર્ડર ડિલીવરી કરવા સુધી, બિલ પેમેંત સરળતાથી ધ્યાન રાખી શકાય છે. ક્લાઉડ કિચન શરૂ કરવાથી પહેલા તમે ફૂડ લાઈસેંસ લેવો ફરજીયાત હોય છે. એવા પણ સમાચાર છે કે દિલ્હી સરકાર તેને રોજગાર માટે ખોલવા માટે સબસિડીની સાથે આર્થિક મદદ પણ કરી રહી છે.