Kitchen Hacks- શાકભાજી અને ફળ ઓછા ટાઈમમાં કાપવાની ટ્રીક્સ

સોમવાર, 23 ઑગસ્ટ 2021 (09:58 IST)
રસૉડામાં સૌથી વધારે ટાઈમ શાકભાજી કાપવામાં લાગે છે તેથી ઘણા લોકો રાત્રે જ શાકભાજી કાપીને રાખી લે છે. જેનાથી સવારે ભોજન રાંધતા ટાઈમ બચી જાય. પણ આ ટ્રીકથી તમે થોડા સમય બચાવી લો છો પણ તેનાથી શાકભાજી તાજી નહી રહે. તેથી અમે તમને જણાવી રહ્યા છે શાકભાજી કાપવાની સરળ રીત 
 
સાચી રીતે છરીનો ઉપયોગ 
ઘણીવાર અમે જૂના છરીથી ચૉપિંગ કરીએ છે મોટા ભાગે લોકો આવું જ કરે છે. તેનાથી સમય વધારે લાગે છે. તમને જલ્દી અને સારી રીતે ચૉપિંગ માટે સાચી રીતે છરીનો ઉપયોગ કરવુ જોઈએ. બજારમાં જુદા-જુદા વસ્તુઓ માટે ખાસ પ્રકારના છરી હોય છે. તમે તેનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય તીવ્ર ધારવાળા છરીનો ઉપયોગ કરવું. 
 
સેફ્ટી
ચૉપિંગ કરતા સમયે તમારી સુરક્ષાની પણ કાળજી રાખવી.  ઘણીવાર ચૉપિંગ કરતા સમયે આંગળી કપાઈ જાય છે. તેનાથી ખબર પડેદ છે કે તમને ચૉપિંગ સ્કીલ્સ આટલા સારા નથી. જ્યારે પણ ચૉપિંગ કરવી ફળ અને શાકહાજી પર ગ્રિપ સારી રાખવી. ચૉપિંગ કરતા આંગળીઓ હમેશા અંદરની બાજુ રાખો. તેનાથી કાપવાનો ડર ખૂબ ઓછુ થઈ જાય છે. 
 
આ રીત પકડવી છરી 
ફળ શાકભાજી કાપવામાં એક્સપર્ટ બનાવવા માટે તમારી છરીની હોલ્ડિંગ પણ ખૂબ મેટર કરે ચે. તમને કદાચ આ સિંપલ કામ લાગે પણ છરીને સારી રીતે હોલ્ડ નહી કરવાથી તમને ચૉપિંગમાં વધારે સમય લાગે છે. 
 
ચૉપિંગ બોર્ડથી સરળ થશે કામ 
ફાસ્ટ એંડ ફાઈન ચૉપિંગ માતે ચોપર બોર્ડ ખૂબ જરૂરી છે. ફળ શાકભાજી કાપતા સમયે હમેશા ચૉપિંગ બોર્ડની મદદ લેવી. તેનાથી તમે સાચી રીતે અને જલ્દી શાકભાજી કાપી શકો છો. ચૉપર બોર્ડ પર છરીનો ઉપયોગ હમેશા છરીની ટિપને બોર્ડ પર રાખવું. પ્રોફેશનલ શેફ કટિંગના દરમિયાન આ ટ્રીકનો ઉપયોગ કરો છો. તેનાથી તમારુ કામ ખૂબ સરળ થઈ જશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર