બટાટા-ગોભીના પરાઠા હોય કે પછી દાળ મખાણી બનાવવાન હોય મન બટરના વગર દરેક વસ્તુનો સ્વાદ અધૂરો લાગે છે. પંજાબની મોટા ભાગે ડિશ બનાવતા સમયે માખણનો ઉપયોગ જરૂર કરાય છે. ઘરમાં હમેશ ઘણી વાર માખણ ઉપયોગ કર્યા પછી બચી જાય છે. જેને જો યોગ્ય રીતે સ્ટોર ન અકરાય તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેથી વધેલ માખણને રેફ્રીજરેટરમાં 1 કે 2 મહીના સુધી સ્ટોર કરવા માટે ટ્રાઈ કરી શકો છો. આ ટીપ્સ
એલ્યુમીનિયન ફૉઈન પેપરનો ઉપયોગ
માખણને સ્ટોર કરવા માટે તમે એલ્યુમિનિયમ ફૉઈલ પેપરનો ઉપયોગ કરી શકે છે. તેના માટે તમે એયર ટાઈટ ડિબ્બામાં માખણને એલ્યુમીનિયમ પેપરમાં લપેટીને રાખો. આવુ કરવાથી તમે માખણને 2 મહીના સુધી સ્ટોર કરીને રાખી શકો છો.
માખણને ફ્રીઝમાં સ્ટોર કરવાની રીત
ફ્રીઝમાં માખણ સ્ટોર કરતા સમયે તેને બીજા ખાદ્ય પદાર્થોથી દૂર રાખવું. બીજા ખાદ્ય પદાર્થોની સાથે માખણને રાખવાથી તેની ગંધ અને સ્વાદ માખણ શોષી છે જેનાથી માખણનો સ્વદ ખરાબ થઈ શકે છે. તેથી ફ્રીઝને બીજા ખાદ્ય પદાર્થોથી બીજી ડિબ્બામાં મૂકો.