ગરમીની સીઝન શરૂ થઈ ચુકી છે સાથે જ આવી ગયા AC અને કૂલરના ખર્ચા. લોકોએ પોતાના ઘરને ઠંડુ રાખવા માટે કૂલર અને એસી ચલાવવા પણ શરૂ કરી દીધા છે. પણ શુ તમે જાણો છો આખો દિવસ એસીમાં બેસવુ આરોગ્ય માટે હાનિકારક હોય છે. આવામાં જરૂરી નથી કે તમે ઘરને ઠંડુ રાખવા માટે એસી અને કૂલર જ ચલાવતા રહો. આ માટે તમે કેટલાક નેચલર ઉપાયો પણ કરી શકો છો. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જે બળબળતી ગરમીમાં પણ તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે. તો ચાલો જાણીએ એસી અને કૂલર વગર ઘરને ઠંડુ રાખવાની ટિપ્સ
3. ઈકો ફ્રેંડલી ઘર - જ ઓ તમે નવુ ઘર બનાવડાવી રહ્યા છો તો પહેલ જ ઈકો ફ્રેંડલી કામ કરાવો. ઘરને બનાવવા માટે હંમેશા રેનવોટર હાર્વેસ્ટિંગ, સોલર વોટર હીટિંગ સિસ્ટમ, સીવેઝ ટ્રિટમેંટ પ્લાન જેવી વસ્તુઓ પર ફોકસ કરો. તેનાથી ઘર ગરમીની ઋતુમાં પણ ઠંડુ રહે છે.
5. હવાદાર ઘર અને પાણીનો છંટકાવ
મોટાભાગે તમે દિવસના સમયે બારી-દરવાજા બંધ કરી રાખ છો અને સાંજના સમયે પણ તેને ખોલવાને બદલે બંધ જ રહેવા દો છો. તેને બદલે તમે દરવાજા અને બારીઓ સવાર-સાંજ ખોલી દો. આ ઉપરાંત ઘરની છત પર પાણી પણ છાંટો. આ રીત તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે.