ડિશ શોપ કરશે સાફ
ડિશ શોપ ગંદાથી ગંદા દીવાલને મિનિટોમાં સાફ કરી શકે છે. તેથી તમને તમારા ઘરની દીવાલને સાફ કરવા માટે ડિશ શોપનો ઉપયોગ કરવો જોઈએ. ડિશ શોપને તમે ડાઘવાળી જગ્યા પર લગાવી દો. પછી થોડી વાર પછી ભીના કપડાની મદદથી દીવાલની સફાઈ કરવી. પછી જો તમે ઇચ્છો તો, તમે તમારા ઘરની દિવાલોને સામાન્ય પાણીની મદદથી ધોઈ શકો છો. તમારા ઘરની દીવાલની નવાની જેમ ચમકવા લાગશે.