homemade kitchen cleaning spray - જો તમારા રસોડામાં એક્ઝોસ્ટ ફેન એક મહિનાથી બંધ પડેલો છે અને તેના પર ગંદકી જામી છે, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ફક્ત અમે જણાવેલ સૂચવેલા સ્પ્રેનો ઉપયોગ કરો.અને તમારા રસોડાના પંખાને ચમકાવો .
રીત
સૌથી પહેલા પાણીમાં લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો.
તેમાં ખાવાનો સોડા ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને થોડી વાર સેટ થવા માટે છોડી દો.
લગભગ 5 મિનિટ સુધી સેટ થયા પછી, તેને સ્પ્રે બોટલમાં ભરો.
સુગંધ માટે લવિંગ તેલનો ઉપયોગ કરી શકાય છે.