રસોડામાં kITCHEN ભોજન બનાવતુ કે બાથરૂમમાં નહાતા સમયે પાણીની જાળીની આસપાદ જો કોકરોચ (cockroaches) નજર આવી જાય તો ઘરની મહિલાઓનો મગજ ખરાબ થઈ જાય છે. કોકરોઝ (COCKROACH) ગંદગી ફેલાવવાના મુખ્ય કારણ છે. જેને ઘરમાં એંટી ખાસ કરીને કોઈ પણ પાણીની નાળી વાળી જગ્યાથી મળે છે. આ નાળીમાં તેમનો ઘર બનાવીને તેમની સંખ્યામાં વૃદ્ધિ કરી આખા ઘરમાં ફરવા લાગે છે. આ સંક્રમણ જ નહી ભોજનની વસ્તુઓને પણ દૂષિત ક અરીને ફૂડ પાઈજનિંગનો કારણ પણ બની શકે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી
કોકરોઝની સમસ્યાથી છુટકારો અપાવશે આ ટીપ્સ
બેકિંગ સોડાનો કરો ઉપયોગ
બેકિંગ સોડાની મદદથી તમે ખૂબ સરળતાથી કોકરોજથી છુટકારો મેળવી શકો છો. તેના માટે જે જગ્યાથી કોકરોઝ વધારે આવતા હોય ત્યાં બેકિંગ સોડા છાંટવુ છે તેને રાતભર