Cloth Drying - આ રીતે સુકાવો કપડા તો નુકશાન ઉઠાવું પડશે

શુક્રવાર, 20 મે 2022 (00:50 IST)
વાશિંગ મશીન કપડાને ધોવાની મુશ્કેલીનો કામ સરળ કરે છે પણ  દરેક કપડા મશીનમાં ડ્રાઈ કરવું તોગ્ય નથી. કેટલા કપડા તેમાં સુકાવાથી ખરાબ થઈ જાય છે. આ વાતનો ધ્યાન રાખશો તો તમારી ફેવરિટ ડ્રેસિસ વધારે દિવસ સુધી નવી જ રહેશે. 
 
1. જીંસ 
જીંસને મશીનમાં ધોવાથી અને સુકાવાથી તેનું રંગ ફીકો પડી જાય છે. આ સાફની જગ્યા ભદ્દી થઈ જાય છે. પહેલીવાર જીંસને ધોતા પહેલા 1 કલાક સુધી તે બાલ્ટીમાં 1 ચમચી મીઠું અને પાણી નાખી પલાળવું. 
 
2. ટાઈટનિંગ 
આ બેબ્રિક પૂરી રીતે ફિટીંગ વાળા હોય છે. તેને ડ્રાયર સુકાકાવાથી ઢીલા પડી જાય છે. જેનાથી પહેરવામાં પરેશાની પણ હોય છે. 
 
3. જિપર્સ 
જિપર્સ એટલે કે જે કપડા પર જિપ લાગી હોય્ તેને મશીનમાં ધોવાથી તેમના દોરા નિકળી જાય છે. 
 
4. બાથિંગ સૂટ 
બીચ પર પહેરાતા આઉટફિટ્સને મશીનમાં ધોવાથી તેમની સ્ટ્રિપ્સ ખરાબ થઈ જાય છે. 
 
5. બ્રા 
બ્રાને હમેશા હાથથી જ ધોવું જોઈએ. મશીનમાં ધોવાથી તેમની સ્ટ્રિપ્સ ખરાબ થઈ જાય છે. 
 
6. ટોવલ 
ટૉવેલને મશીનમાં ધોવા અને સુકાવાથી તેમના દોરા તૂટી જાય છે. અને આ સિકુડીને સખ્ત પણ થઈ જાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર