Kitchen tips- વાસણનો બાહરી તળિયો પણ ચમકશે

સોમવાર, 8 મે 2017 (15:13 IST)
ઘરના વાસણમાં રસોઈ કર્યા પછી લોખંડની કડાહી હોય કે એલ્યુમિનિયમના પેન બહારથી કાળા પડવા જ લાગે છે. તેથી તેને બળતા બચાવવા માટે અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- રસોઈ કરતા સમયે તાપર પર ખાસ કરીને ધ્યાન રાખો. 
- જો તમે કડાહી કે પેનના ચારે બાજુ ભીની માટીનો લેપ લગાવી નાખો અને પછી રસોઈ કરશો તો વાસણ કદાચ નહી બળશે. 
-રસોઈ કર્યા પછી જ્યારે વાસણ ધોશો, ત્યારે માટી ધુલી જયા પછી તમે જોશે કે વાસણ પહેલા જેવું જ ચમકદાર છે. માટી વાસણને બળવા નહી દેશે. 
- જો ભીની માટીનો લેપ દરેક સમયે નહી લગાવી શકો તો વાસણને દરરોજ સ્ટીલના સ્ક્રબરથી ઘસીને જરૂર ધોવું. અને કાળાપન ન આવા દો. 
- માટી નહી હોય તો ત્યમે કડાહી કે પેનની બાહરના તળિયે પર પહેલા પાણી અને પછી સારી રીતે મીઠું લગાવી નાખો. તો તેનાથી પણ વાસણ બળવાથી બચ્યું રહેશે. 
 

વેબદુનિયા પર વાંચો