ઘરની આસપાસ અનેક રખડું કૂતરા ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. અનેકવાર ઘરની બહાર ફરતી વખતે અચાનક કૂતરું કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ કૂતરા કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઈડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. કૂતરાના કરડવાના ઘા ને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જવુ જોઈએ. પણ અનેકવાર હોસ્પિટલ નિકટ ન હોય તો આવામાં ઈંફ્કેશનથી બચવા માટે તરત ઘરેલુ ઉપચાર કરી શકો છો. આવો જાણીએ કેટલાક આવા જ ઘરેલુ નુસ્ખા...