લવિંગ એક એવુ ઈંડિયન મસાલો છે. જેને દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લવિંગમાં યૂજેનૉલ રહેલુ હોય ચે. જે સાઈનસ અને દાંતના દુખાવા જેવી મુશ્કેલીઓને દૂર કરવામાં સહાયક હોય છે. લવિંગની તાસીર ગરમ હોય છે શરદી ખાંસીમાં લવિંગની ચા પીવાથી ફાયદો મળે છે. એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘા ને જલ્દી ભરવામાં મદદ કરે છે. આ ઉપરાંત લવિંગની ચા પીવાથી અનેક પ્રકારની હેલ્થ સમસ્યા દૂર થાય છે. આવો જાણીએ કંઈક આ વિશે...