લીંબૂ પાણીમાં રહેલ અલ્કલાઈન ગુણ બોડીના પીએચ લેવલને બેલેંસ કરે છે અને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવે છે. તેમા વિટામિન્સ, મિનરલ્સ, એંટીઓક્સીડેંટ્સ, ફાઈબર્સ ઉપરાંત બીમારીઓ સામે લડવાની તાકત હોય છે. જાણો બે અઠવાડિયા સુધી રોજ સવારે કુણા પાણીમાં લીંબૂ નિચોડીને પીવાથી થતા 10 હેલ્થ બેનિફિટ્સ...