હોળી પર જરૂર કરવી જોઈએ આ 5 કામ, દુર્ભાગ્ય ભાગશે દૂર

ગુરુવાર, 9 માર્ચ 2017 (17:50 IST)
હોળિકા દહન પછી શરૂ હોય છે હોળીની મસ્તી એટલે કે રંગ રમવું. કહેવાય છે કે હોળીના દિવસે ઘના રિવાજ કે કામ હોય છે જેને કરવાથી ભાગ્યને ચમકાવી શકાય છે. ધાર્મિક માન્યતાઓની માનીએ તો આ કામ કરવાથી વર્ષ ભર હમેશા સુખ-સમૃદ્ધિ રહે છે . આજે અમે તમને જણાવીશ એવા જ ચાર કામ જેને કરવાથી ભાગ્યમાં યશ, સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થશે. 
પરંપરાઓની માનીએ તો હોળી રમવાથી પહેલા સૌથી પહેલા ભગવાનને ચાંદલો લગાવીને વડીલના ચાંદલા લગાવીને પગે લાગવા જોઈએ. તેમના આશીર્વાદ લઈને જ હોળી રમાય છે. 
 
આ દિવસે દરેક રીતના વૈર-ભાવ મટાવીને બધાથી ગળે લાગીને મળવા જોઈએ. 
 
કહેવાય છે કે અતિથિ દેવો ભવ, આથી હોળીના દિવસે જે પણ મેહમાન આવે તો તેને વગર ખવડાવીએ ઘરેથી જવા ન દેવા જોઈએ. કહેવાય છે કે આવું કરવથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. 
 
કહેવાય છે કે હોળીના બહુ ટોટકા હોય છે. આથી હોળી દહન વાળા દિવસે સફેદ ખાવાની કોઈનો સેવન કોશિશ કરીને નહી કરવું જોઈએ. 
 
હોળીના ધન અને યશ મેળવા માટે ઘઉંની બાળીઓ ને હોળિકા દહનના સમયે શેકવું નહી ભૂલવું જોઈએ અને ત્યારબાદ બધાના ઘરે જઈને આપવી જોઈએ. 
 
 

વેબદુનિયા પર વાંચો