જો કોઈને પાસે પૈસા આવતું તો ખૂબ છે , પણ રોકાતો નથી તો હોળીના દિવસે કરો આ કામ

મંગળવાર, 22 માર્ચ 2016 (13:55 IST)
પરિવારમાં કોઈ માણસ હમેશ અસ્વસ્થ  રહેતા હોય તો  હોળી પછીની પ્રથમ ગુરૂવારે લોટના 2 પેંડા બનાવો. એમાં પલળેલી ચણા દાળ સાથે ગોળ અને થોડી વાટેલી કાળી હળદરને દર્દી ઉપરથી 7 વાર ઉતારીને ગાયને ખવડાવી દો. આ ઉપાય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે. 
 
 
જો કોઈ બાળકને નજાર લાગી જાય તો હોળીના દિવસે કાળા કપડામાં હળદરને બાંધીને 7 વાર ઉપરથી ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. 
ધન-સંપતિ હોવા છતાંય રોકાતી નથી તો હોળી પછી પહેલા શુક્ર્વારે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર,નાગકેશર અને સિન્દૂરની સાથે મુકી મા લક્ષ્મીના ચરણોમાં સ્પર્શ કરાવી ધન મુકવાની જગ્યાએ મુકી દો. આવું કરવાથી આવકના સાધન ઉભા થશે.

વેબદુનિયા પર વાંચો