સામગ્રી - એક કપ કાબુલી ચણા, એક ચમચી આદુનુ પેસ્ટ, અડધી ચમચી મરચાંનુ પેસ્ટ, બે ડુંગળીનુ પેસ્ટ, બે થી ત્રણ ટામેટા(પ્યુરી તૈયાર કરો), બે મોટી ઈલાયચી. મોટો ટુકડો તજ થોડુ કુટેલુ, અડધી નાની ચમચી બેકિંગ સોડા(ખાવાનો સોડા), બે ચમચી ચાની પત્તી, એક ચમચી ધાણા જીરુ, એક ચમચી છોલા મસાલા, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી લાલ મરચાંનો પાવડર, સ્વાદમુજબ મીઠુ, તેલ.
બનાવવની રીત - 1. એક કૂકરમાં પાણી સાથે કાબુલી ચણા નાખો. તેમા ચાની પત્તીવાળી પોટલી, બેકિંગ સોડા (જો ઈચ્છો તો) અને એક નાની ચમચી મીઠુ મિક્સ કરીને કૂકરનુ ઢાકણ લગાવો અને ગેસ પર તેજ તાપમાં ચણા બાફવા માટે મુકી દો.
3. ત્યારબાદ ગેસ પર એક કડાહીમાં તેલ ગરમ કરો. હવે તેમા આદુ, લસણ, લીલા મરચાં અને ડુંગળીનુ પેસ્ટ નાખીને મધ્યમ તાપ પર ફ્રાઈ કરો.
5. હવે ગ્રેવીમાં ધાણા જીરુ, ગરમ મસાલો, લાલ મરચુ પાવડર, છોલા મસાલા અને મીઠુ નાખીને એક મિનિટ સુધી થવા દો.