જો તમે પણ સાંજની ચા સાથે કંઈક ચટાકેદાર અને હેલ્ધી ખાવાનું વિચારી રહ્યા છો તો આ ટેસ્ટી પોટેટો પનીર કબાબ ટ્રાય કરો. આ રેસીપી માત્ર તરત તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો કીટી પાર્ટી હોય કે સાંજની ભૂખ માટે,ચા સાથે આ પોટેટો પનીર કબાબ ટ્રાય કરો. આવો જાણીએ શું છે તેની રેસિપી.
-1/2 કપ કોર્ન ફ્લોર
પોટેટો પનીર કબાબ બનાવવાની રીત -
પોટેટો પનીર કબાબ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં પનીર, બાફેલા બટેટા, સમારેલી ડુંગળી, મીઠું, ચીલીફ્લેક્સ, કેરમ સીડ્સ અને શેઝવાન સોસ નાખીને બરાબર મિક્સ કરી લો. હવે મેદાથી એક નરમ લોટ બાંધી લો અને તેને વિભાજીત કરો. કોર્નફ્લોરમાં પાણી મિક્સ તૈયાર કરો. ડિપ કરીને તેલમાં ફ્રાઈ કરો તમારા પોટેટો પનીર કબાબ સર્વ કરવા માટે તૈયાર છે.