ગુજરાતી રેસીપી- આ રીતે બનવો ફરાળી બટાટાની કીસ ખાઈને મજા પડી જશે

ગુરુવાર, 26 જુલાઈ 2018 (15:32 IST)
સામગ્રી 
બે બટાટા 
એક નાની ચમચી ઘી 
એક નાની ચમચી જીરું 
પાંચ લીમડા 
તેલ જરૂર પ્રમાણે 
એક નાની ચમચી શેકેલી મગફળી 
એક નાની ચમચી કોથમીર 
મીઠું સ્વાદપ્રમાણે 
વિધિ 
સૌથી પહેલા એક વાડકામાં બટાકાને છીણી લો. 
મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો. 
- તેલ ગરમ થતા તેમાં જીરું અને લીમડો નાખી સંતાળો. 
- પછી તેમાં છીણેલાં બટાકા અને મીઠું મિક્સ કરો અને 4-5 મિનિટ સુધી શેકવું. 
- નક્કી સમય પછીએ પલટીને બીજા સાઈડથી પણ શેકવું 
- બટાતા સોનેરી થતાં તેમાં દરદરા વાટેલા મગફળી નાખી કે મિનિટ તળવું અને તાપ બંદ કરી નાખો. 
તૈયાર છે બટાકાની કીસ. લીંબૂનો રસ અને કોથમીરથી ગાર્નિશ કરવું. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર