×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
મોરૈયાની ફરાળી ખીચડી/ moraiya khichdi recipe in gujarati
મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (14:36 IST)
moraiya khichdi recipe in gujarati
સામગ્રી
1૦૦ ગ્રામ મોરૈયો
નાની વાટકી સીંગદાણા
1 ટામેટા
1 બટેકા
લીલા મરચાં- 3-4
તેલ વઘાર માટે
ટી સ્પૂન જીરું
ફરાળી મીઠું પ્રમાણસર
બનાવવાની રીત
- સૌથી પહેલા મોરૈયો પાણી થી ધોઈ લો
- એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું નો વઘાર કરો લીલા મરચાં આદુ નાખો
- જો તમે ઈચ્છો તો તેમાં સીંગદાણા, સમારેલા બટાટા અને ટામેટા નાખી શકો છો.
- તેમાં પાણી નાખી ને મોરૈયો નાખો
- મીઠું પ્રમાણસર નાખી હલાવો
- 10-15 મિનિટમા તમારા મૌરેયાની ફરાળી વાનગી તૈયાર છે.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાતી રેસીપી- ચટપટી કારેલા ચિપ્સ બધાને પસંદ આવશે
ચોમાસાના નાસ્તા માટે ખાટા ઢોકળાની આ રેસીપી જરૂર અજમાવો
નાશ્તામાં બનાવો કર્ડ ઢોસા
નમકીન સેવઈ
ટીંડોળા નું શાક બનાવવાની રીત
જરૂર વાંચો
Heavy Rain Alert- રાજ્યના આ 55 જિલ્લાઓમાં 24 કલાક માટે ભારે વરસાદ અને વીજળી પડવા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, પાકા રસ્તાઓને ભારે નુકસાન થઈ શકે છે.
Video -યુક્રેને રશિયા પર વધુ એક ભયંકર ડ્રોન હુમલો કર્યો, સોચી નજીક રશિયન તેલ ડેપોમાં ભયંકર આગ
એરપોર્ટ પર આર્મી ઓફિસરે ગુસ્સે થઈને સ્પાઈસ જેટના કર્મચારીઓને કેમ માર માર્યો?
એક છોકરીએ દુઃખદ અકસ્માતમાં બચી ગઈ, રડતા રડતા કહ્યું ૧૧ લોકોના મોતથી ગભરાટ
Gonda Accident - પૃથ્વીનાથ મંદિર જઈ રહેલી બોલેરો કાર નહેરમાં પડી, ૧૧ લોકોના મોત, સીએમ યોગીએ ૫ લાખના વળતરની જાહેરાત કરી
ધર્મ
Varad laxmi vrat 2025: શ્રાવણ મહિનામાં આપણે વરલક્ષ્મીનું વ્રત કેમ રાખીએ છીએ, જાણો ક્યારે છે તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ
Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ
Happy Raksha Bandhan 2025 Wishes: કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી... આવા સુંદર મેસેજ દ્વારા મોકલો રક્ષાબંધનની શુભેચ્છા
Putrada Ekadashi: 4 કે 5 ઓગસ્ટ, ક્યારે છે પુત્રદા એકાદશીનું વ્રત ? જાણો શુભ મુહુર્ત અને મહત્વ
Raksha Bandhan 2025- શું દીકરી પોતાના પિતાને રાખડી બાંધી શકે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો
એપમાં જુઓ
x