બનાવવાની રીત
- એક પેનમાં તેલ ગરમ કરી તેમાં માખણ નાખી થોડું ઓગાળી લો.
- હવે તેમાં સમારેલુ લસણ અને સમારેલા લીલા મરચા નાખી ફ્રાય કરો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં ડુંગળી નાખીને શેકો.
- જ્યારે ડુંગળી બ્રાઉન થઈ જાય તો ટામેટા નાખી ધીમા તાપે શેકવું
- જેવા ટમેટા થોડા શેકાઈ જાય તો તેમાં ઈંડાનો સફેદ ભાગ અને અને પીળો ભાગ નાખવો.
- તેમાં કાળા મરી અને આમચૂર નાખો.
- હવે આ મિશ્રણને તાપથી ઉતારીને મૂકી દો. અને તેમાં ટોમેટો કેચઅપ અને આયોનીજ ચીઝ નાખી ચલાવો.
સેડવિચ માટે ગ્રિલ પેનને ગરમ કરો.
- હવે એક બ્રડ પર ઈંડાની આ ફિલિંગને મૂકો અને ઉપરથી બીજી બ્રેડથી ઢાકી માખણ લગાવી દો.
- સેડવિચને ગ્રિલ પેનમાં બન્ને તરફથી સેકવી.
- જ્યારે સેંડવિચ બન્ને બાજુથી સારી શેકી જાય તો તેને પ્લેટમાં કાઢી ચટણી કે સૉસ સાથે સર્વ કરો.