Instant Pickle Recipe: ખાવા સાથે પીરસવામાંં આવતુ અથાણુ ભોજનનો સ્વાદ અનેકગણો વધારી દે છે. સામાન્ય રીતે અથાણુ તો સારી રીતે તૈયાર થવામાં અનેક મહિનાનો સમય લાગી જાય છે. પણ આજે અમે આપને બતાવી રહ્યા છે એક એવુ અથાણુ જેને મહિનામાં નહી પણ ઈંસ્ટેટ તૈયાર થઈ જાય છે. આ અથાણાનુ નામ છે બટાકાનુ અથાણુ. બટાકાના શાકની જેમ તેનુ અથાણુ પણ સ્વાદમાં ખૂબ જ લાજવાબ લાગે છે તો આવો જાણી લો કેવી રીતે બને છે આ ટેસ્ટી અથાણુ.
- 8-10 કાળા મરી
- 2 ટેબલ સ્પૂન સરસવનુ તેલ
- એક ચપટી મેથીના બીજ
બટાકાનુ અથાણુ બનાવવાની સહેલી વિધિ - બટાકાનુ અથાણુ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં બટાકા, લીલા મરચા લીંબુનો રસ લીલા ધાણા કાળા મરી અને મીઠુ લો. તેમા થોડુ જીરુ અને સફેદ તલ નાખીને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરો. હવે એક કઢાઈમાં તડકો તૈયાર કરો. તેમા સરસિયાનુ તેલ ગરમ કરો તેલ ગરમ થાય કે તેમા મેથીના દાણા નાખીને થોડી વાર ગરમ થવા દો. હવે આ તડકાને બટાકા પર નાખીને બધી વસ્તુઓ સારી રેતે મિક્સ કરો. તમારુ ટેસ્ટી ઈસ્ટેંટ બટાકાનુ અથાણુ બનીને તૈયાર છે.