ભરાવનની સામગ્રી - બટાકા 300, તેલ 1 ચમચી, જીરુ 1/2 ચમચી, ધાણા પાવડર 1 ½ ચમચી, લીલા મરચા - 2
આદુનો ટુકડો - 1 ½ ઈંચ, તળવા માટે તેલ
બનાવવાની રીત - સૌ પહેલા કચોડી માટે લોટ બાંધી લો. જેને માટે તમારે સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરવો પડશે. લોટ બાંધીને તેને અડધો કલાક માટે ઢાંકીને મુકી દો. હવે બટાકાને બાફી લો પછી તેને છોલીને નાના ટુકડા કરી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમા જીરુ નાખો. પછી ધાણા પાવડર, લીલા મરચા, મીઠુ અને છીણેલો આદુ નાખીને 2-3 મિનિટ ફ્રાઈ કરો.