સામગ્રી - 2 કપ બાજરીનો લોટ, ત્રણ ચોથાઈ કપ બાફીને મસળેલા બટાકા, 1/4 કપ છીણેલુ તાજુ નારિયળ, 2 ચમચી આદુ અને લીલા મરચાનુ પેસ્ટ, 2 મોટી ચમચી ઝીણા સમારેલા ધાણા, 1 નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી આમચૂર પાવડર, મીઠુ સ્વાદ મુજબ, ઘી કે બટર રોટલા પર લગાવવા માટે...
બનાવવાની રીત - લોટને ચાળીને એક મોટા વાસણમાં કાઢો. હવે લોટમાં બાફેલા બટાકા. ડુંગળી, આદુ, લીલા મરચાનું પેસ્ટ, સમારેલા લીલા ધાણા, ગરમ મસાલો, આમચૂર અને મીઠુ નાખીને પાણીથી મુલાયમ લોટ બાંધી લો.