આ રીતે બનાવો મખાણાની જુદી જુદી રેસીપી

ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (13:20 IST)
1. મખાણાને માખણમાં ફ્રાઈ કરી સૂપ સાથે ખાવાથી તેનો સ્વાદ અને ન્યૂટ્રીશિયંસ વધી જાય છે. 
2. મખાણા , મગફળી , સરસવના બીયડ ને મિકસ કરી તેમાં તમારી પસંદથી મીઠું અને મસાલા મિક્સ કરી ચટણી બનાવી લો. આ ચટણીને લંચ કે ડિનર સાથે ખાવો. 
3. મખાણાને દૂધમાં ઉકાળીને તેમાં કિશમિશ અને બદામ નાખી ખાવો. 
4. દેશી ઘીમાં મખાણા રોસ્ટ કરી લો અને તેણે સંચણ મિકસ કરી ચા કે કૉફી સાથે ખાવો. 
5. મખાણાને પનીરના શાકમાં નાખી તેના પોષણ તત્વ અને સ્વાદ વધી જાય છે. 
6. થોડા મખાણા લઈને થૉડી વાર માટે દૂધમાં પલાળી દો અને પેસ્ટ તૈયાર કરી લો. હવે 1 ચમચી પેસ્ટને 1 ગ્લાસ ગરમ દૂધમાં કેસર સાથે નાખી પીવો. તેનાથી રાત્રે સારી ઉંઘ આવે છે. 

વેબદુનિયા પર વાંચો