1 લીંબુ
ચપટી સોડા
તેલ તળવા માટે
બનાવવાની રીત -
- સૌ પ્રથમ ડુંગળીને લાંબા-જીણા પતિકામાં સમારી લો
- પછી પ્રથમ એક વાસણ મા બેસન (ચણા નો લોટ) લો તેમા અજમો, હળદર,હિંગ મીઠું,લાલ મરચું પાઉડર અને ધાણાજીરૂ સોડા અને લીંબુ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયાની ખીરુ બહુ જાડુ કે પાતળુ ન કરવુ,