સામગ્રી - એક કપ ચણા દાળ, અડધો કપ અડદની દાળ (છોલટા વગરની), એક ઝીણી સમારેલી ડુંગળી, 2 ટામેટા ઝીણા સમારેલા, 2 લીલા મરચા ઝીણા સમારેલા, એક ચમચી આદુ લસણનું પેસ્ટ, એક નાની ચમચી ધાણાજીરુ, અડધી ચમચી હળદર, સ્વાદમુજબ લાલ મરચુ, એક ચમચી ગરમ મસાલો, એક આખુ લાલ મરચું, અડધી નાની ચમચી હિંગ પાવડર, એક ચમચી જીરુ, સ્વાદમુજબ મીઠુ અને ઘી અથવા તેલ.
- હવે ગેસ પર વધાર માટે હાંડીમાં મધ્યમ તાપ પર મુકો અને તેમા ઘી ગરમ કરો. તેમા જીરૂ, આખુ લાલ મરચુ અને હિંગનો તડકો લગાવો. પછી હાંડીમાં ડુંગળી, આદુ-લસણનું પેસ્ટ અને લીલા મરચા નાખી ધીમા તાપે થવા દો.