દહીંની ચટણી

મંગળવાર, 4 એપ્રિલ 2017 (05:33 IST)
1 નાની વાટકી દહીં 
2 નાના ડુંગળી કાપેલા 
1 નાની ચમચી ફુદીનો 
1 નાની ચમચી વાટેલી આદું 

ચટાકેદાર ચટણી : લસણ-લાલ મરચાંની ચટણી

મીઠું સ્વાદપ્રમાણે 
અડધી નાની ચમચી વાટેલી કાળી મરી 
અડધી નાની ચમચી  વાટેલી લાલ મરી
અડધી નાની ચમચી લસણ 
1 નાની ચમચી કોથમીર 
 
એક બાઉલમાં દહીં સારી રીતે ફેંટીલો 
- ત્યારબાદ તેમાં ડુંગળી, ફુદીનો, આદું, કોથમીર અને લસણને મિક્સ કરી લો. 
- પછી મીઠું  અને કાળી મતી નાખી મિક્સ કરો. 
સર્વ કરતા પહેલા થોડું લાલ મરચા નાખવું. 
રોટી કે પરાંઠા સાથે દહીંની ચટણીના મજા લેવું.. 
 
 ડુંગળી, ફુદીનો, આદું, કોથમીર અને લસણને વાટીને પણ દહીંમાં મિક્સ કરી શકો છો. 
 

વેબદુનિયા પર વાંચો