બટર રાઈસ

બુધવાર, 26 માર્ચ 2025 (13:06 IST)
4 ટી-કપ રાંધેલા ચોખા
2ચમચી દૂધ
1ચમચી માખણ
મીઠું - સ્વાદ મુજબ
 
બટર રાઇસની હળવી સુગંધ પાલક અને ટામેટાની ચટણી સાથે સારી લાગે છે.
 
બટર રાઈસ
ચોખાને સારી રીતે ધોઈને 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. હવે પાણી નીતારી લો.
 
એક પેન ગરમ કરો અને તેમાં માખણ ઉમેરો.
 
તેમા તમાલપત્ર, તજ, લવિંગ, લીલી ઈલાયચી ઉમેરો.
 
હવે તેમાં જીરું ઉમેરો.
 
જ્યારે જીરું તડવાનું શરૂ કરે, ત્યારે તેમાં ચોખા નાખીને 2-3 મિનિટ માટે સાંતળો.
 
હવે પાણી ઉમેરો, પછી મીઠું ઉમેરો.
 
બધું બરાબર મિક્સ કરો.
 
ઢાંકીને 15 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.
 
વચ્ચે વચ્ચે હલાવતા રહો.
 
15 મિનિટ પછી તેને બહાર કાઢીને મનપસંદ કઢી સાથે સર્વ કરો.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર