બ્રાઉન બ્રેડ હેલ્દી સેંડવિચ

ગુરુવાર, 17 જૂન 2021 (14:08 IST)
બ્રાઉન બ્રેડથી વજન ઓછું હોય છે કારણકે તેને ખાવાથી અમારું શરીરને ઓમેગા-3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ મળે છે. 
 
બ્રાઉન બ્રેડ હેલ્દી સેંડવિચ બનાવવા માટે તમને જોઈએ. 
8 બ્રાઉન બ્રેડ 
3 સમારેલી ડુંગળી 
3 ટમેટા સમારેલા 
4 લીલા મરચા 
મીઠું 
2 સ્પૂન દેશી ઘી 
સૉસ કે ચટણી 
 
બ્રાઉન બ્રેડ હેલ્દી સેંડવિચ બનાવવાની રેસીપી 
બે બ્રાઉન બ્રેડ લો બન્ને બ્રેડને ચારે બાજુથી દેશી ઘી લગાવો. 
હવે ડુંગળી ટમેટા લીલા મરચાં કાપી તેમાં મીઠુ અને લાલ મરચા નાખી મિક્સ કરો. 
આ મિશ્રણને બન્ને બ્રાઉન બ્રેડની વચ્ચે રાખી શેકવું 
5 મિનિટમાં તૈયાર સેંડવિચને કોઈ પણ સૉસ કે ચટણી સાથે ખાવું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર