કાર્ન ટિક્કી

બુધવાર, 16 જૂન 2021 (15:32 IST)
કાર્ન ટિક્કી સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે. સ્વીટ કાર્નમાં રહેલ તત્વ સ્ટાર્ચ અને ફાઈબર બ્લ્ડ પ્રેશર કંટ્રોલ કરવામાં સહાયક હોય છે. 
 
કાર્ન ટિક્કી બનાવવા માટે તમને જોઈએ. 
બાફેલા બટાટા 
બાફેલા કાર્ન
બ્રેડનો પાઉડર 
સૂકા મસાલા સ્વાદ પ્રમાણે 
 
કાર્ન ટિક્કી બનાવવાની રેસીપી 
બાફેલા બટાટાને છીલીને મેશ કરવું. મેશ બટાટામાં સ્વીટ કાર્ન મિક્સ કરો. 
બ્રેડ અને લીલા મરચા વાટીને પાઉડર તૈયાર કરો. 
હવે લાલ મરચા, આદું, ચાટ મસાલા, કોથમીર અને મીઠુને બટાકા કાર્ન પેસ્ટમાં પાઉડર સાથે મિક્સ કરી થોડીવાર માટે રાખો. 
નૉન સ્ટીક કડાહીમાં તેને ગૈસ મધ્યમ ફ્લેમમાં રાંધો. 
કોઈ પણ ગોળની મીઠી કે કોથમીરની લીલી ચટણી સાથે ખાવું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર