પછી જીરું , લાલ મરચા , મેથી , સ્લાઈસ કરેલા ડુંગળી મીઠું અને લીમડા નાખો.
થોડી વાર પછી એમાં હળદર , લાલ મરચાં પાવડર , જીરું પાવડર , ધનિયા પાવડર , લીલા મરચા મગફળી અને તલ વાળા પેસ્ટ અને થોડા પાણી નાખો.
હવે એમાં સમારેલા કોથમીર , ફુદીનાના પાન અને દહીં નાખી ઉકાળો .
જયારે ગ્રેવી ઉકળતા શરૂ થઈ જાય તો એમાં રીંગણા( રીંગણાને ચાર ભાગ કરી એને તેલમાં ફ્રાઈ કરેલા) નાખો.