×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ફરિયાળી વાનગી - સાબુદાણાની કટલેસ
P.R
સામગ્રી - 1
કપ સાબુદાણા, અડધો કપ શેકેલી મગફળી, 3-4 મધ્યમ આકારના બાફેલા બટાકા, 5-6 લીલી મરચાં, કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, તળવા માટે તેલ.
બનાવવાની રીત -
સાબુદાણાને ધોઇને 1 કલાક પાણીમાં પલાળી રાખો. હવે 2-3 કલાક માટે પાણીમાંથી બહાર કાઢી રહેવા દો. બાફેલા બટાકાને મેશ કરી લો. લીલી મરચાં અને કોથમીરને બારીક કાપી લો. શેકેલી મગફળીને પીસી લો.
હવે સાબુદાણામાં બટાકા, લીલા મરચાં, મગફળી, લીલી કોથમીર મિક્સ કરો. ભીના હાથે આ મિશ્રણમાંથી કટલેટ્સ બનાવો. બધા મિશ્રણમાંથી આ રીતે કટલેટ્સ બનાવી લો. ગરમ તેલમાં સોનેરી રંગની થાય ત્યાંસુધી બધી કટલેટ્સ તળો. કોથમીર મરચાંની લીલી ચટણી સાથે ગરમાગરમ કટલેટ્સ સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
હજુ કેટલી તક જોઈએ આ ખેલાડીને... એક વાર ફરી બધાને એકદમ કર્યા નિરાશ
હે ભગવાન અમદાવાદ દુર્ઘટનાના પીડિતોનુ આ કેવુ દર્દ ? છ પરિવારોને ફરીથી કરવો પડશે અંતિમ સંસ્કાર
Video- બિઝનેસમેન સુશીલ કેડિયાની ઓફિસમાં MNS ના કાર્યકર્તાઓની તોડફોડ, કેડિયાનો જવાબ...ત્યા સુધી નહી શીખુ મરાઠી
Uddhav-Raj Thackeray Victory Rally : મરાઠી ભાષાની લડાઈ માટે અમે ગુંડાગર્દી પણ કરીશુ... 20 વર્ષ પછી એક મંચ પર આવેલા ઠાકરે બ્રધર્સની ધમકી
ભીલવાડા - ડુંગળીના લારીને ટક્કર વાગતા યુવકની મારી મારીને હત્યા, હિન્દુ પરિષદે કહ્યુ - આરોપીઓને સજા નહી મળે તો તાજિયા નહી નીકળવા દઈએ
ધર્મ
ગુજરાતી લોકગીત - ગોરમા, ગોરમા રે…Gor ma re gor ma
Gauri Vrat 2025 Date - ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત ? જાણો તેનુ મહત્વ અને પૂજા વિધિ
Shani Chalisa: શનિવારે આ રીતે કરો શનિ ચાલીસાનો પાઠ, દૂર થશે શનિ દોષ
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
આ 5 લોકો જન્મજાત મૂર્ખ હોય છે
એપમાં જુઓ
x