ફણસની ચીપ્સ

ગુરુવાર, 3 જુલાઈ 2014 (14:08 IST)
સામગ્રી: ફણસ  -1 લાંબા પીસમાં કાપેલુ  કાપેલી, નારિયેળ તેલ તળવા માટે, હળદર પાવડર - 1 ચમચી, મીઠું, પાણી .
 
બનાવવાની રીત:એક બાઉલમાં સ્વાદપ્રમાણે મીઠું અને 1 ચમચી હળદર પાવડર અને થોડું પાણી મિક્સ કરી  રાખો. પછી નાળિયેર તેલ ગરમ કરી. તેલ ગરમ થાય કે તેમાં ફણસના લાંબા કાપેલા ટુકડા નાખી ફ્રાય કરો. ફણસ ગોલ્ડન બ્રાઉન થાય કે તેના પર વાટકીમાં રાખેલ હળદર,મીઠુંના પાણી  ચિપ્સ પર છાંટ્યા બાદ પછી તેને ફરીથી 2 મિનિટ માટે ફ્રાય કરો. ચિપ્સ સર્વ કરવા માટે તૈયાર છે.

વેબદુનિયા પર વાંચો