ત્યારે સિંહ સસલાને જોઈ ખૂબ ગુસ્સે થયું. હવે હું જંગલના બધા પ્રાણીઓને મારી નાખીશ. ત્યારે સસલાએ જવાબ આપ્યા- એ સિંહ રાજા તમે બધાને મારો એ પહેલા મારી વાત તો સાંભળો . હું જ્યારે અહીં આવી રહ્યા હતા ત્યારે એમને વિચાર કર્યા કે , જંગલના રાજા માટે મારા જેવા નાના સસલાથી પેટ કેવી રીતે ભરાશે , આ માટે તો મારા જેવા ઓછામાં ઓછા પાંચ સસલા તો હોવા જ જોઈએ. આ જ સંદેશ આપવા જ્યારે હું તમારી પાસે આવી રહ્યા હતા , એક બીજા સિંહ મને રસ્તામાં રોક્યા અને મારા શિકાર કરવા લાગ્યા. ત્યારે હું એને વિનંતી કરી કે હું અમારા આ જંગલાના રાજા પાસે જઈ રહ્યું છું. એમ કરીને હું તમારા પાસે આવ્યું છું . આ સાંભળીને