Shyari in Gujarati: શાયરીના માધ્યમથી આપણે આપણી ભાવનાઓને વ્યક્ત જ નથી કરી શકતા પણ બીજાઓની ભાવનાઓને સમજી પણ શકીએ છીએ. આ એક એવુ સશક્ત માઘ્યમ છે જે ભાષાઓની સીમાને પાર કરી બધા દિલોને જોડે છે. મિર્ઝા ગાલિબ, મીર તકી મીર, ફૈઝ અહેમદ ફૈઝ, અહેમદ ફરાઝ, ગુલઝાર અને જાવેદ અખ્તર જેવા કવિઓએ કવિતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તેમની કૃતિઓ આજે પણ વાચકોને પ્રેરણા આપે છે અને તેમના મનમાં છવાઈ જાય છે.
સ્માઈલનુ કોઈ મુલ્ય નથી હોતુ
સંબંધોનુ કોઈ તોલ નથી હોતુ
માણસો તો મળી જાય છે અમને દરેક મોડ પર
ફુલોની વાદીઓમાં હોય તારો વસવાટ
સિતારોના આંગણમાં હોય ઘર તારુ
દુઆ છે એક દોસ્તની એક દોસ્તને