Birthday wishes gujarati- જન્મદિવસ ની શુભકામના

રવિવાર, 5 એપ્રિલ 2026 (11:08 IST)
હેપ્પી બર્થડે!
ભગવાન તમને લાંબી આયુષ્ય આપે અને દરેક દિવસ ખુશીઓથી ભરેલો રહે.
 
 જન્મદિવસ મુબારક!
તમારા બધા સપના સાકાર થાય અને જીવનમાં નવી ઊંચાઈઓ મેળવો.
ALSO READ: Birthday wishes for Daughter- જન્મદિવસ ની શુભકામના દીકરી માટે
 આ ખાસ દિવસે શુભકામનાઓ!
તમારું જીવન પ્રેમ, શાંતિ અને આનંદથી ભરાઈ રહે.
 
 જન્મદિવસની શુભેચ્છા!
દરેક દિવસ નવી તક અને ખુશીઓ લઈને આવે.
ALSO READ: Birthday Wishes For Mother - મમ્મીને જન્મદિવસની શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા મમ્મીને કરો બર્થ ડે વિશ
 હેપ્પી બર્થડે!
તમારી દરેક ઈચ્છા પૂરી થાય અને તમે હંમેશા હસતા રહો.
ALSO READ: Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર
 ભગવાનનો આશીર્વાદ હંમેશા સાથે રહે!
તમારું જીવન સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું રહે.

મારી વહાલી દીકરીને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ!
તું મારા જીવનનો સૌથી સુંદર ઉપહાર છે.
તારી દરેક ઈચ્છા પૂરી થાય અને
તું હંમેશા ખુશ રહે એ જ મારી પ્રાર્થના


જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેટા!
તું જેવી છે તેવી જ રહે, બહુ સુંદર અને બહુ સફળ,
ઈશ્વર તારા દરેક પગલે સાથ આપે!"
 
"દુ:ખની ન વાત હોય ન તે ક્યારેય
તમારી નજીક આવે. હેપ્પી બર્થ ડે દીકરી."
"મારી લાડકી દીકરી,
તારું સ્મિત હંમેશા આમ જ રહે. હેપ્પી બર્થ ડે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર