બરબાદ દિલ....

દરેક પ્રેમ પાછળ પાગલપણું હોય છે,
દરેક પાગલપણા પાછળ કાંઈક કારણ હોય છે,
આમ જ નથી બની જતી લવસ્ટોરીઓ,
આ તો દિલ છે જે બરબાદ થવાનું કારણ શોધે છે.

વેબદુનિયા પર વાંચો