જો હીંચકી આવે તો માફ કરજો Jo Hichki Ave To Maf Karjo

ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (14:06 IST)

નયનમાં વસ્યા છે જરા યાદ કરજો


કદી કામ પડે તો યાદ કરજો 

મને તો પડી છે આદત તમને યાદ કરવાની 

જો હીંચકી આવે તો માફ કરજો 
---------------
એની દરેક યાદ દિલમાં હજી તાજી છે 
એ નથી જીવનમાં પણ  એની આસ હાજી બાકી છે
એની યાદ આવતા જ આંસૂ આવી જાય છે
આ આંસૂ તો પી લીધા પણ પ્યાસ હજી બાકી છે  -------------

વેબદુનિયા પર વાંચો