ગુજરાતી Love શાયરી

શુક્રવાર, 13 જુલાઈ 2018 (17:15 IST)
માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડૂબી જાય તો નસીબ નો વાંક કાઢે છે.
સંભાળીને પોતે નથી ચાલતા,
અને પડી જાય તો પથ્થર નો વાંક કાઢે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર