ગુજરાતી લવ શાયરી

P.R

સામે રહો નહી તો સપનામાં આવશો

નક્કી નહી તમે ક્યારે આવશો

ચારે બાજુ તમને જોયા કરુ

છતા પણ કહી દો કે ક્યારે મારી દુનિયામાં આવશો

વેબદુનિયા પર વાંચો