ગુજરાતી રોમાંટિક શાયરી - એકબીજા વગર

P.R

મંદિર જેમ સૂના લાગે ધજા વગર

પ્રેમમાં પણ મજા નથી સજા વગર

મલમની કોઈ કિમંત નથી ઈજા વગર

હજુ સુધી કોઈ જીવ્યુ નથી એકબીજા વગર

વેબદુનિયા પર વાંચો