આશિક-એ-દિલ

ઓ દિલ કોઈની યાદમાં રડવુ બેકાર છે
રડ તો એમના માટે જે તારી પર નિસાર છે
એવા લોકો માટે શુ રડવુ જેમના આશિક હજાર છે.

વેબદુનિયા પર વાંચો