હેપી બર્થડે આનંદીબેન પટેલ - આજે ગુજરાતના CM નો જન્મદિવસ

શુક્રવાર, 21 નવેમ્બર 2014 (11:36 IST)
ગુજરાતના ગવર્નર ઓપી કોહલીએ શ્રીમતી આનંદીબેન પટેલને શુભેચ્છા આપી.. 
 



 

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના જન્મદિવસ નિમિત્તે સરકારી વિવિધક્ષેત્રના અધિકારીઓ સહિત વિવિધ સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સંચાલકોએ શુભેચ્છા પાઠવી હતી.
 
(વધુ ફોટા આગળ ) 
 





 


વેબદુનિયા પર વાંચો