હાં…મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને....નોરતાંની તૈયારીઓ જોરશોરથી શરૂ

સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (16:38 IST)
ગુજરાતમાં નવલા નોરતાંની ઉજવણી માટેની તૈયારીઓ જોર શોરથી શરૂ થઇ ગઇ છે. નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાં ગરબા- રાસની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો