રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવ

વેબ દુનિયા

ગુરુવાર, 2 જુલાઈ 2009 (14:13 IST)
N.D

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગત રાતથી પેટ્રોલમાં લિટરે 4 રૂપિયા તથા ડિઝલમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે. આ વધારાને પગલે રાજ્યના ચાર મોટો શહેરોમાં પેટ્રોલ, ડિઝલના ભાવ આ મુજબ છે. લોકસભાની ચૂંટણી પહેલાના સરકારે પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડ્યા હતા અને ચૂંટણી પુરી થયા બાદ સરકારે ફરીથી ભાવમાં વધારો કરાતાં લોકોમાં આ મુદ્દે કચવાટ પ્રસરી રહ્યો છે.

રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવ
જુના ભાવ નવા ભા
શહેર પેટ્રોલ ડિઝલ પેટ્રોલ ડિઝલ
અમદાવાદ 43.68 34.60 47.98 36.90
રાજકોટ 43.43 34.65 47.73 36.95
વડોદરા 43.17 34.38 47.47 36.68
સુરત 43.66 34.60 47.96 36.90

વેબદુનિયા પર વાંચો