બેદર્દી વરસાદના શિકંજામાં ગુજરાત

ભાષા

શુક્રવાર, 17 જુલાઈ 2009 (10:26 IST)
ગુજરાતમાં ગુરૂવારે પણ ભારે વરસાદ રહ્યો. જૂનાગઠ જિલ્લામાં સાઢા આઠસોથી વધુ પરિવારોને સુરક્ષિત સ્થાનો પ્ર લઈ જવામાં આવ્યા છે. જો કે દેશના ઉતરી ક્ષેત્રમાં વરસાદની સંતાકૂકડી ચાલુ છે.

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આજે સવારે આઠ વાગ્યા સુધી 216 મિલીમીટર વરસાદ નોંધાયો. જિલ્લામાં ઘણા સ્થળ પર રાહત શિબિર સ્થાપિત કરવામાં આવ્યા છે.

જિલ્લા અધિકારીઓના મુજબ ઘણા સ્થળો પર પાટા ઉપર પાણી હોવાથી વેરાવળ-રાજકોટ, વેરાવળ-અમદાવાદ અને વેરાવળ-જબલપુર ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો