બે જોડિયા ભાઈઓની અનોખી કહાની - બે જોડવા ભાઈઓ લવ દીપેશ પટેલ અને કુશ દીપેશ પટેલના 94 ટકા અને 92 ટકા આવ્યા છે. આ બંને વચ્ચે પ્રેમ તો કુદરતી છે જ પણ બંને વચ્ચેની સમાનતા જાણીને તમને આશ્ચર્ય થશે. આ બંને ભાઈઓ બાળપણથી એક જ શાળામાં ભણ્યા છે. તેમને વજન એક જ જેવુ છે અને એક જ બલ્ડ ગ્રુપ છે. બંનેયે આગળ એક જ કોલેજમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યુ છે. તેમના પિતા એલઆઈસી એજંટ છે.