જૂનાગઢ મતદાનમાં મોખરે

વેબ દુનિયા

શુક્રવાર, 1 મે 2009 (19:42 IST)
રાજ્યમાં લોકસભાની 26 બેઠકો માટે ગુરૂવારે થયેલા મતદાનમાં જૂનાગઢમાં સૌથી વધુ 58 ટકા નોંધાયું છે. જ્યારે સરેરાશ મતદાન 45 ટકા જેટલું નોંધાયું છે.

બેઠક ટકાવારી
છોટા ઉદેપુર 52
બનાસકાંઠા 43
મહેસાણા 55
ગાંધીનગર 47
આણંદ 47
ખેડા 46
વડોદરા 45
નવસારી 48
પંચમહાલ 44
સુરત 49
સુરેન્દ્રનગર 40
જૂનાગઢ 58
કચ્છ 45
પાટણ 42
ભાવનગર 42
અમરેલી 46
દાહોદ 42
પોરબંદર 40
સાબરકાંઠા 52
બારડોલી 55
ભરૂચ 50
વલસાડ 50
અમદાવાદ(પૂર્વ) 40
અમદાવાદ (પશ્ચિમ) 53
રાજકોટ 45
જામનગર 45

વેબદુનિયા પર વાંચો