કાંકરીયમાં આવશે ગેંડા અને ચિતાની જોડી

સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (16:26 IST)
ગુજરાતના વાઇલ્ડ લાઇફ વૉર્ડન ડૉં એસ.સી. પંત મુજબ ગુજરાત સરકાર ટુંક સમયમાં ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી સિંહના બદલામાં ગેંડાની જોડી મેળવશે. આ સિવાય બિહાર પાસેથી પણ પાંચ ગૈંડ મેળવશે. આના માટે કાંકરીયા ઝૂ આવનાર નવા મહેમાન માટે વ્યવસ્થાની તૈયારી કરી દીધી છે.

ગુજરાત આફ્રિકાના ચીના જોડી લંડન ઝૂ પાસેથી મેળવશે.આના બદલામાં ગીરના સિહ લંડન ઝૂમાં મોકલવામાં આવશે. હાલમાં જૂનાગઢ ઝૂમાં એક ચીતો છે જે ઘણો જૂનો છે. આ  ઉપરાંત એક શિયાળની પણ માંગ કરવામાં આવી છે

વેબદુનિયા પર વાંચો